Sports -2019-20 Annual Report
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદ
આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ
રમતગમત વિભાગ
વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ
વર્ષ – ૨૦૧૯-૨૦
પ્રા. દેવશી વી. ઝાપડિયા(P.T.I)
વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આણંદ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ નીચે મુજબ થઇ હતી.
- ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સીટીની ટીમમાં પસંદગી
|
ક્રમ |
નામ |
વર્ગ |
રમત |
સ્થળ |
|
૧ |
ધુનધળવા ચંદુ પી. |
એસ.વાય. |
બોક્સીંગ |
સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ડીગ્રી કોલેજ બાગપત ઉતર પ્રદેશ |
|
૨ |
વલવાઈ હિંમત એ. |
એફ.વાય. |
આર્ચરી |
કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ઓરીશા |
- વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સીટીની ટીમમાં પસંદગી
|
ક્રમ |
નામ |
વર્ગ |
રમત |
સ્થળ |
|
૧ |
ભરાડવા તેજલ બી. |
ટી.વાય |
ખોખો |
પંજાબરાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠ અકોલા મહારાષ્ટ્ર |
|
૨ |
પરમાર રતન બી. |
ટી.વાય |
ખોખો |
|
|
૩ |
રબારી હિરલ એન. |
ટી.વાય |
કબડ્ડી |
સંત ગાડગેબાબા યુનિવર્સિટી અમરાવતી |
|
૪ |
ભરવાડ અજય જી. |
ટી.વાય |
કબડ્ડી |
કોટા યુનિવર્સિટી રાજસ્થાન |
- સરદાર પટેલ યુનિવર્સિટીની આંતર કોલેજ એથ્લેટીકસ સ્પર્ધામાં વિજેતા
|
ક્રમ |
નામ |
વર્ગ |
રમતનુ નામ |
પરિણામ |
|
૧ |
પટેલ સુનીત આર. |
એસ.વાય. |
૧૦૦ મી. દોડ |
ત્રીજા ક્રમે |
|
૨ |
બારીયા ચરણસિંહ |
એફ.વાય. |
૧૦૦૦૦ મી.દોડ |
ત્રીજા ક્રમે |
|
૩ |
સોલંકી વનિતા એચ. |
ટી.વાય. |
બરછીફેક |
ત્રીજા ક્રમે |
|
૪ |
મકવાણા કિર્તિક કે. |
ટી.વાય. |
ગોળાફેક |
ત્રીજા ક્રમે |
|
૫ |
પરમાર રતન બી. |
ટી.વાય. |
૪*૧૦૦ મી. દોડ |
ત્રીજા ક્રમે |
|
૬ |
ગોહેલ ચેતના આર. |
ટી.વાય. |
ત્રીજા ક્રમે |
|
|
૭ |
રબારી હિરલ એન. |
ટી.વાય. |
ત્રીજા ક્રમે |
|
|
૮ |
ભરવાડ રૂપા સી. |
એફ.વાય. |
ત્રીજા ક્રમે |
આ ઉપરાંત કબડ્ડી, ચેસ, ક્રોસ કન્ટ્રી,બેડમિન્ટન, શુટિંગ, ક્રિકેટ, તેક્વેન્ડો વગેરે જેવી રમતોમાં પણ રસપૂર્વક ભાગ લીધો હતો.
કોલેજનો વાર્ષિક રમતોત્સવ
વાર્ષિક રમતોત્સવ તા.૨૮-૦૧-૨૦૨૦ ને મંગળવારના રોજ આઈ.ટી.આઈ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં નીચેના ભાઈ- બહેનો ચેમ્પિયન અને રનર્સઅપ થયા હતા.
|
ક્રમ |
નામ |
વર્ગ |
પરિણામ |
|
૧ |
ભાભોર ધનરાજ કે. |
ટી.વાય. |
જનરલ ચેમ્પિયન |
|
૨ |
પરમાર રતન બી. |
ટી.વાય. |
જનરલ ચેમ્પિયન |
|
૩ |
પટેલ સુનીત આર. |
એસ.વાય. |
રનર્સઅપ |
|
૪ |
સોલોંકી વનિતા એચ. |
ટી.વાય. |
સયુક્ત રનર્સઅપ |
|
૫ |
ગોહેલ ચેતના આર. |
ટી.વાય. |
|
|
૬ |
મિયાની મીતલ કે. |
એસ.વાય. |
આમ ઉપર જણાવ્યા પ્રમાણેની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં આપની કોલેજ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આપણી કોલેજના વાર્ષિક રમતોત્સવમાં દરેક રમતમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર, અને બોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્રો કોલેજના આચાર્ય તથા કોલેજ પરિવારના હસ્તે આપવામાં આવ્યા હતા.
- આંતર ક્લાસ ક્રિકેટ સ્પર્ધા
આંતર ક્લાસ ક્રિકેટ સ્પર્ધા તા ૧૦/૦૨/૨૦૨૦ થી ૧૩/૦૨/૨૦૨૦ સુધી આઈ.ટી.આઈ. ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ જેમાં નીચેના વિભાગ વિજેતા થયા હતા.
|
ક્રમ |
નામ |
પરિણામ |
|
૧ |
ઇતિહાસ વિભાગ |
ચેમ્પિયન |
|
૨ |
અંગ્રેજી વિભાગ |
રનર્સઅપ |
