Sports -2018-19 Annual Report

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદ

આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ

રમતગમત વિભાગ

વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ

વર્ષ – ૨૦૧૮-૧૯

 

                                                                            પ્રા. દેવશી વી. ઝાપડિયા(P.T.I)

                  વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન આણંદ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ નીચે મુજબ થઇ હતી.

  • વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સીટીની ટીમમાં પસંદગી

ક્રમ

નામ

વર્ગ

રમત

સ્થળ

૧

રાજપરમાર નિરાલી ડી.

ટી.વાય

ખોખો

કવિત્રી બહિણાબાઈચૌધરી ઉત્તર મહારાષ્ટ્ર વિદ્યાપીઠ,જલગાંવ

૨

પટેલ અનેરી વી.

એફ.વાય

ખોખો

  • સરદાર પટેલ યુનિવર્સિટીની આંતર કોલેજ ખો ખો સ્પર્ધામાં રનર્સઅપ

૧. રાજપરમાર નિરાલી ડી.      – ટી.વાય

૨. ભાભોર નિકા એમ.            – ટી.વાય.

૩. પરમાર જયશ્રી પી.           – એફ.વાય.

૪. પરમાર ચંદ્રિકા આર.         – એફ.વાય.

૫. પટેલ અનેરી વી.             – એફ.વાય.

૬. ડાભી વૈશાલી જી.             – એફ.વાય.

૭. પટેલ તરુણા ડી.              – એફ.વાય.

૮. પટેલ દિશા આર.            – એફ.વાય.

૯. પસાયા જીજ્ઞાશા જે.           – એફ.વાય.

     ૧૦. ગોહેલ મિતલ કે.             – એફ.વાય.

     ૧૧. ચૌહાણ પાયલ આર.         – ટી.વાય.

     ૧૨. પટેલીયા પ્રીતિ આર.         – એફ.વાય.

  • સરદાર પટેલ યુનિવર્સિટીની આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા

ક્રમ

નામ

વર્ગ

પરિણામ

૧

ચૌહાણ સંજય બી.

એફ.વાય.

ત્રીજા ક્રમે

૨

ધૂંધલવા ચંદુ પી.

એફ.વાય.

બીજા ક્રમે

૩

સોલંકી શૈલેશ એન.

એફ.વાય.

ત્રીજા ક્રમે

૪

ખાવડું સુનીલ કે.

એસ.વાય.

ત્રીજા ક્રમે

૫

ભીલ ભરત પી.

એસ.વાય.

ત્રીજા ક્રમે

  • સરદાર પટેલ યુનિવર્સિટીની આંતર કોલેજ એથ્લેટીકસ સ્પર્ધામાં વિજેતા

ક્રમ

નામ

વર્ગ

રમતનુ નામ

પરિણામ

૧

ચાવડા પિંકલ આર.

ટી.વાય.

ઊચીકૂદ

બીજા ક્રમે

૨

વસાવા હિતેશ એ.

ટી.વાય.

લાંબીકૂદ

બીજા ક્રમે

૩

પરમાર રતન બી.

એસ.વાય.

૧૦૦ મી. દોડ

ત્રીજા ક્રમે

૪

સોલંકી વનિતા એચ.

એસ.વાય.

બરછીફેક

ત્રીજા ક્રમે

૫

મકવાણા કિર્તિક કે.

એસ.વાય.

ગોળાફેક

ત્રીજા ક્રમે

૬

ચાવડા પિંકલ આર.

એસ.વાય.

 

૪*૧૦૦ મી. દોડ

ત્રીજા ક્રમે

૭

પરમાર રતન બી.

એસ.વાય.

ત્રીજા ક્રમે

૮

ભરાડવા તેજલ બી.

એસ.વાય.

ત્રીજા ક્રમે

૯

ગોહેલ ચેતના આર.

એસ.વાય.

ત્રીજા ક્રમે

આ ઉપરાંત કબડ્ડી, ચેસ, ક્રોસ કન્ટ્રી,બેડમિન્ટન, શુટિંગ વગેરે જેવી રમતોમાં પણ રસપૂર્વક ભાગ લીધો હતો.

કોલેજનો વાર્ષિક રમતોત્સવ

            વાર્ષિક રમતોત્સવ તા.૨૯-૦૧-૨૦૧૯ ને મંગળવારના રોજ આઈ.ટી.આઈ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં નીચેના ભાઈ- બહેનો ચેમ્પિયન અને રનર્સઅપ થયા હતા.

ક્રમ

નામ

વર્ગ

પરિણામ

૧

વસાવા હિતેશ એ.

ટી.વાય.

જનરલ ચેમ્પિયન

૨

પરમાર રતન બી.

એસ.વાય.

જનરલ ચેમ્પિયન

૩

ભાભોર ધનરાજ કે.

એસ.વાય.

રનર્સઅપ

૪

સોલોંકી વનિતા એચ.

એસ.વાય.

રનર્સઅપ

           આમ ઉપર જણાવ્યા પ્રમાણેની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં આપની કોલેજ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આપણી કોલેજના વાર્ષિક રમતોત્સવમાં દરેક રમતમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર, અને બોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્રો કોલેજના આચાર્ય તથા કોલેજ પરિવારના હસ્તે આપવામાં આવ્યા હતા.