Sports -2017-18-Annual Report

 

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદ

આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ

રમતગમત વિભાગ

વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ

વર્ષ – ૨૦૧૭-૧૮

                                                                            પ્રા. દેવશી વી. ઝાપડિયા(P.T.I)

                  વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન આણંદ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ નીચે મુજબ થઇ હતી.

  • વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સીટીની સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સીટીની ટીમમાં પસંદગી

ક્રમ

નામ

વર્ગ

રમત

સ્થળ

૧

રાજપરમાર નિરાલી

એસ.વાય

ખોખો

ગુજરાત વિદ્યાપીઠ સાદરા

૨

ચાવડા પિંકલ

એસ.વાય

ખોખો

ગુજરાત વિદ્યાપીઠ સાદરા

  • સરદાર પટેલ યુનિવર્સીટી આંતર કોલેજ ખો ખો સ્પર્ધામાં રનર્સઅપ

૧. રાજપરમાર નિરાલી- એસ.વાય

૨. ચાવડા પિંકલ   – એસ.વાય.

૩. ભાભોર નિકા    – એસ.વાય.

૪. રોહિત યામિની  – એફ.વાય.

૫. પરમાર રતન   – એફ.વાય.

૬. ભરાડવા તેજલ – એફ.વાય.

૭. સરગરા અંજલી – એફ.વાય.

૮. મિરજા મુસ્કાન – એફ.વાય.

૯. ગોહેલ ચેતના   – એફ.વાય.

     ૧૦. રબારી હિરલ    – એફ.વાય.

     ૧૧. જાની નિકિતા   – ટી.વાય.

     ૧૨. વાઘેલા મનીશા – એફ.વાય.

આ ઉપરાંત કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ, ચેસ, ક્રોસ કન્ટ્રી,બેડમિન્ટન વગેરે જેવી રમતોમાં પણ રસપૂર્વક ભાગ લીધો હતો.

કોલેજનો વાર્ષિક રમતોત્સવ

            વાર્ષિક રમતોત્સવ તા.૨૩-૦૧-૨૦૧૮ ને મંગળવારના રોજ આઈ.ટી.આઈ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં નીચેના ભાઈ- બહેનો ચેમ્પિયન અને રનર્સઅપ થયા હતા.

ક્રમ

નામ

વર્ગ

પરિણામ

૧

ભરવાડ દિનેશ

એફ.વાય.

જનરલ ચેમ્પિયન

૨

પરમાર રતન

એફ.વાય.

જનરલ ચેમ્પિયન

૩

ભાભોર અતુલ

ટી.વાય.

રનર્સઅપ

૪

સોલોંકી વનિતા

એફ.વાય

રનર્સઅપ

           આમ ઉપર જણાવ્યા પ્રમાણેની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં આપની કોલેજ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આપણી કોલેજના વાર્ષિક રમતોત્સવમાં દરેક રમતમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર, અને બોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્રો કોલેજના આચાર્ય તથા કોલેજ પરિવારના હસ્તે આપવામાં આવ્યા હતા.